Olpad Farmers Rally Against Power Tower Line: ઓલપાડમાં વીજ ટાવર લાઇનના વિરોધમાં ખેડૂતોની વિશાળ રેલી

ઓલપાડમાં ખેડૂતોનો વિશાળ વિરોધ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ખેડૂતો દ્વારા Power Tower Lineના વિરોધમાં વિશાળ Olpad Farmers Rally યોજવામાં આવી હતી. તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેડૂતો શાંતિપૂર્ણ રીતે જોડાયા હતા અને અંતે મામલતદારને આવેદનપત્ર પણ સુપરત કરવામાં આવ્યું […]
ખેડૂત આંદોલનમાં પડ્યા બે ફાંટા, ગાંધીનગર કૂચ પહેલાં જ વિવાદ; હવે 30 જૂને ચક્કાજામનું એલાન

ગાંધીનગર: ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને શરૂ થયેલું આંદોલન ગાંધીનગર પહોંચે તે પહેલાં જ ચર્ચામાં આવી ગયું છે. ખેતરોમાં ખાનગી પાવરગ્રીડ કંપનીઓ દ્વારા વીજ થાંભલા ઊભા કરવાના મુદ્દે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. યોગ્ય વળતર, ટેકાના ભાવમાં વધારો, ખાતરના ભાવ અને ખેતીના વધતા ખર્ચ જેવા મુદ્દાઓ સાથે ખેડૂતો ટ્રેક્ટર રેલી દ્વારા ગાંધીનગર તરફ આગળ […]