Gujarat Board Result 2026: ધો-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

Gujarat Board Result 2026 અંગે મોટી ખબર સામે આવી છે. ગાંધીનગરથી મળતી માહિતી મુજબ આજે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ સત્તાવાર રીતે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે કુલ મળીને અંદાજે 6.20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી […]