Census 2027 Self Enumeration: હવે ઘરે બેઠા ઓનલાઈન થશે જનગણના

Census 2027 Self Enumeration: હવે ઘરે બેઠા ઓનલાઈન થશે જનગણના, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને મહત્વપૂર્ણ માહિતી ભારત સરકાર દ્વારા Census 2027 Self Enumeration માટે નવી ડિજિટલ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હવે લોકો પોતાના મોબાઇલ અથવા કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા ઓનલાઈન જનગણનાની માહિતી આપી શકશે. સરકારનું કહેવું છે કે આ નવી વ્યવસ્થા દ્વારા સમયની બચત […]