IPL 2026 Final: RCBનો ઐતિહાસિક વિજય, ગુજરાત ટાઇટન્સને હરાવી સતત બીજી વખત બન્યું IPL ચેમ્પિયન

RCB vs GT IPL 2026 Final - Royal Challengers Bengaluru defeated Gujarat Titans to win IPL 2026 title

IPL 2026 Final ક્રિકેટ ચાહકો માટે એક યાદગાર અને ઐતિહાસિક મેચ બની રહી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ ભવ્ય ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 વિકેટે હરાવી સતત બીજી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી. વિરાટ કોહલીની અણનમ 75 રનની ઇનિંગ અને બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે RCBએ સરળ જીત મેળવી. […]