ટ્રેડ: અંગ્રેજી શિક્ષક
અનુભવ: 1 વર્ષ થી વધુ,
લાયકાત: ધોરણ 3 અને 4 ના વિષય ભણાવી શકે
ફરજો:ધોરણ 3 અને 4 ના English વિષય
પગાર: અનુભવ અને આવડત મુજબ
સ્થળ: ઓરબીટ સ્માર્ટ સ્કૂલ અટોદરા ચોકડી ઓલપાડ, સુરત.
સંપર્ક: ૯૦૩૩૬૬૫૭૫૭
ટ્રેડ: અંગ્રેજી શિક્ષક
અનુભવ: 1 વર્ષ થી વધુ,
લાયકાત: ધોરણ 3 અને 4 ના વિષય ભણાવી શકે
ફરજો:ધોરણ 3 અને 4 ના English વિષય
પગાર: અનુભવ અને આવડત મુજબ
સ્થળ: ઓરબીટ સ્માર્ટ સ્કૂલ અટોદરા ચોકડી ઓલપાડ, સુરત.
સંપર્ક: ૭૬૨૧૯૮૧૦૦૦
ટ્રેડ: દુકાન સ્ટાફ
અનુભવ: જરૂરી નથી
લાયકાત: કોઈપણ
ફરજો:સ્ટોક અને ગ્રાહકનું સંચાલન
પગાર: અનુભવ અને આવડત મુજબ
સ્થળ: અરિહંત મોબાઇલ ઓલપાડ જલરામ કોમ્પ્લેક્સ, સુરત.
સંપર્ક: ૯૯૮૨૭૦૪૭૦
ટ્રેડ: ફીટર
અનુભવ: 0 થી ૨ વર્ષ
લાયકાત: ITI પાસ
ફરજો: મશીન ઓપરેશન, મેન્ટેનન્સ, પ્રોડક્શન વર્ક
પગાર: અનુભવ અને આવડત મુજબ
સ્થળ: ઓલપાડ ઇસનપુર પાટિયા માસમાં ગામ, મેલડીમાતા ના મંદિર ની પાછળ, સુરત
સંપર્ક: ૯૯૨૪૪ ૨૪૪૪૪
ટ્રેડ: ઇલેક્ટ્રીશિયન /વાયરમેન
અનુભવ: 0 થી ૨ વર્ષ,
લાયકાત: ITI પાસ
ફરજો: મશીન ઓપરેશન, મેન્ટેનન્સ, પ્રોડક્શન વર્ક
પગાર: અનુભવ અને આવડત મુજબ
સ્થળ: ઓલપાડ ઇસનપુર પાટિયા માસમાં ગામ, મેલડીમાતા ના મંદિર ની પાછળ, સુરત.
સંપર્ક: ૯૯૨૪૪ ૨૪૪૪૪
નોંધ: તાત્કાલિક જોડાઈ શકે તેવા ઉમેદવારો પ્રથમ સંપર્ક કરે.
અનુભવ પ્રમાણે પગાર ધોરણ નક્કી કરવામાં આવશે તેમજ અનુભવી વ્યક્તિએ જ સંપર્ક કરવો.